The following text field will produce suggestions that follow it as you type.

Famous Tales of Bible in Gujarati (??????? ???????? ???????)
Famous Tales of Bible in Gujarati (??????? ???????? ???????)

Famous Tales of Bible in Gujarati (??????? ???????? ???????)

Current price: $14.99
Loading Inventory...
Get it at Barnes and Noble

Size: OS

Get it at Barnes and Noble
બાઇબલ વિશ્વના પ્રાચીન અને મહાનતમ ગ્રંથોમાંથી છે, જેનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. બાઇબલની વાર્તાઓ આપણને સારા ગુણોને ગ્રહણ કરવા અને ખરાબ કામોથી બચવાનું જ્ઞાન આપે છે. અને ઈસુ! તેઓ તો સ્વયંમાં જ એક મહાગાથા છે, જેમનું નામ લેતા જ આપોઆપ માથું નમી જાય છે. પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુએ આ પુસ્તકમાં ઈસુના ઉપદેશ અને શિક્ષાઓને નાની-નાની સુંદર વાર્તાઓના રૂપમાં, ખૂબ જ સરસ અને રોચક ઢંગથી પ્રસ્તુત કર્યા છે. બાઇબલની આ એવી વાર્તાઓ છે, જેને બાળકોની સાથે-સાથે મોટાઓ પણ વાંચે, તો એમાંથી ઘણું બધું શીખી શકે છે. The Bible is one of the ancient and greatest scriptures of the world which influenced the people to a very deep extent. The stories of the Bible teach us to assimilate virtues and avoid bad deeds. And Jesus! He is a Messiah! When one chants his name, one gets peace and divine blessing. Prakash Manu, the well-known author of childrenls books, has presented the sermons and lessons of Lord Jesus in a very interesting manner through these short stories. These stories of the Bible can be read by children as well as adults; both these classes of reader would learn a lot from these stories.
Powered by Adeptmind