The following text field will produce suggestions that follow it as you type.

Bharat Ke Prayatan Sthal in Gujarati (ભારતના પર્યટન સ્થળો)
Bharat Ke Prayatan Sthal in Gujarati (ભારતના પર્યટન સ્થળો)

Bharat Ke Prayatan Sthal in Gujarati (ભારતના પર્યટન સ્થળો) in Bloomington, MN

Current price: $14.99
Loading Inventory...
Get it at Barnes and Noble

Size: OS

Get it at Barnes and Noble
દેશી અને વિદેશી પર્યટકોનું આગમન મુખ્યતઃ ચાર મહાનગરો- દિલ્લી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં થાય છે. જે રેલવે, સડક તથા હવાઈ યાતાયાતથી સંપૂર્ણ દેશ સાથે જોડાયેલા છે. સહેલાણીઓની સુવિધા ધ્યાનમાં રાખીને, એ રીતે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે, જે મહાનગર પર પર્યટક પહોંચે તેઓને એ મહાનગર તથા એની સાથે જોડાયેલા ક્ષેત્રોના પર્યટન સ્થળોની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. અમારો ભરપૂર પ્રયત્ન રહ્યો છે કે પર્યટકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય અને સઘળી જરૂરી જાણકારી આ પુસ્તકના માધ્યમથી એક જ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે.
- આ જ પુસ્તકથી
Powered by Adeptmind